વિધિની વક્રતા
તું વાટ જોતી ઊભી હતી
ને મારે પણ તને મળવું હતું !
અનુરાગી મુજ સરિતાને
તારા પ્રેમસાગરમાં ભળવું હતું !
વૈશાખના વીંઝાતા વાયરા
મુજ હૈયાને પણ ડોલાવતા હતાં !
કોરા છતાં સ્નેહભીના
વાદળ મુજને પણ ભીંજવતા હતાં !
મુજ હૈયાનાં પ્રેમ-મેઘને તો
સદીઓથી તુજ હૈયે વરસવવો હતો !
સજની,
તરસતા તુજ હૈયાનાં પ્યાલાને
મારે આજ પ્રેમરસથી છલકાવવો હતો !
વિધિની કેવી આ વક્રતા
તરસ્યાંને જળ ન જ મળ્યા !!
તું વાટ જોતી ઊભી રહી પણ
હું મુસાફર હતો અલખના મારગનો !! (૨)
ચિરાગ (અનંત)
૧૮/૦૫/૨૦૨૦
બપોરે ૨:૪૫ કલાકે
પાટણ (ઘરે)
કોઈના કાવ્ય ના પ્રત્યુતર રૂપે
તું વાટ જોતી ઊભી હતી
ને મારે પણ તને મળવું હતું !
અનુરાગી મુજ સરિતાને
તારા પ્રેમસાગરમાં ભળવું હતું !
વૈશાખના વીંઝાતા વાયરા
મુજ હૈયાને પણ ડોલાવતા હતાં !
કોરા છતાં સ્નેહભીના
વાદળ મુજને પણ ભીંજવતા હતાં !
મુજ હૈયાનાં પ્રેમ-મેઘને તો
સદીઓથી તુજ હૈયે વરસવવો હતો !
સજની,
તરસતા તુજ હૈયાનાં પ્યાલાને
મારે આજ પ્રેમરસથી છલકાવવો હતો !
વિધિની કેવી આ વક્રતા
તરસ્યાંને જળ ન જ મળ્યા !!
તું વાટ જોતી ઊભી રહી પણ
હું મુસાફર હતો અલખના મારગનો !! (૨)
ચિરાગ (અનંત)
૧૮/૦૫/૨૦૨૦
બપોરે ૨:૪૫ કલાકે
પાટણ (ઘરે)
કોઈના કાવ્ય ના પ્રત્યુતર રૂપે
Vah kavi vah
જવાબ આપોકાઢી નાખોઆભાર ભાઇ
કાઢી નાખોઆભાર મિત્ર
જવાબ આપોકાઢી નાખોMast
જવાબ આપોકાઢી નાખોthanks
કાઢી નાખોહું મુસાફર હતો અલખના મારગનો😍😍💞
જવાબ આપોકાઢી નાખોaabhaar mara bhai
કાઢી નાખોઉત્તમ રચના 😍
જવાબ આપોકાઢી નાખોAabhaar 😊😊
કાઢી નાખોઅતિ સુંદર રચના બેટા, હજુ અનેકઘણુ અનેક વિધ લખો,
જવાબ આપોકાઢી નાખોખૂબ ખૂબ આભાર 😊😊
કાઢી નાખોMy words won't be enough.. you nailed it.❤️
જવાબ આપોકાઢી નાખો