''કરી છે જો પ્રીત સાજણ
સાથ તું નિભાવજે
થઈને મનમીત સાજણ
દલડું તું દીપાવજે
પ્રેમના શણગારે સાજણ
મુજને તું સજાવજે
છે ને જો! ઉદાસ સાજણ
મુજ હૈયું હરખાવજે
પ્રેમનો આ સંદેશ સાજણ
આજ તું કહેવરાવજે
હું તો થઇ તારી સાજણ
લેવા વ્હેલો આવજે
વાટ જોઈ બેઠી સાજણ
લેવા વ્હેલો આવજે...''
-ચિરાગ [અનંત ]
પાટણ [ઘરે]
તા. 23/05/2020
સાંજે 7:50 કલાકે
નવલકથાના ભાગ રૂપે.
હૈયું તું હરખાવજે ❤👌
જવાબ આપોકાઢી નાખોaabhaar mara bhai
કાઢી નાખોLockdown ma nai aavi sake sajan😂
જવાબ આપોકાઢી નાખોReply kare to.y ghanu chhe bhai 😅😅😅😅
કાઢી નાખોNice.. Saras.. Keep it up
જવાબ આપોકાઢી નાખો...
સાજવ તૈયાર જ બેઠા😅 Nice lines 😊
જવાબ આપોકાઢી નાખોThanks 😊😊😊😊
કાઢી નાખોસાજન ... કોવિડ પછી જ આવજો . અને પેટી માં સેનીટાઇઝર લેતા આવજો 😉😉 . મસ્ત ચિરાગ ભાઈ
જવાબ આપોકાઢી નાખોhaha. mask pan paherine avashu. thank you bhai
કાઢી નાખોસંવેદના સભર!
જવાબ આપોકાઢી નાખો