વેદના...
જેના કાજે જિંદગી આ કુરબાન કીધી
આજ એણે જ વિરહ કેરી વેદના દીધી
પરીલોકથી અપ્સરારૂપ લઇ આવી'તી
સંમોહનથી લીધું જો મારું દલડું જીતી
હારીને હું રાજકાજ, ચાકર થયો તેનો,
જેને દલડાનાં મહેલની પટરાણી કીધી
કરવું'તુ કતલ ઓ નિર્દયી! મુજ પ્રેમનું
શીદને તે મુજ સંગ જુઠી પ્રીતડી બાંધી
વિસરાયું આ જગ જેના કાજે 'અનંત'
એકલતામાં વિષ-કેરી પ્યાલી મેં પીધી!
ચિરાગ (અનંત)
૧૧/૭/૨૦૧૯
સૂરત
વિરહરસ....
જેના કાજે જિંદગી આ કુરબાન કીધી
આજ એણે જ વિરહ કેરી વેદના દીધી
પરીલોકથી અપ્સરારૂપ લઇ આવી'તી
સંમોહનથી લીધું જો મારું દલડું જીતી
હારીને હું રાજકાજ, ચાકર થયો તેનો,
જેને દલડાનાં મહેલની પટરાણી કીધી
કરવું'તુ કતલ ઓ નિર્દયી! મુજ પ્રેમનું
શીદને તે મુજ સંગ જુઠી પ્રીતડી બાંધી
વિસરાયું આ જગ જેના કાજે 'અનંત'
એકલતામાં વિષ-કેરી પ્યાલી મેં પીધી!
ચિરાગ (અનંત)
૧૧/૭/૨૦૧૯
સૂરત
વિરહરસ....
સુંદર
જવાબ આપોકાઢી નાખોખૂબ ખૂબ આભાર 😊
કાઢી નાખોAtisundar
જવાબ આપોકાઢી નાખોખૂબ ખૂબ આભાર 😘😘
કાઢી નાખોHeart touching words
જવાબ આપોકાઢી નાખોઆભાર 😊😊
કાઢી નાખો