તું દોડતો રહેજે...
મારગ છે સૂનો ભેંકાર તું દોડતો રહેજે...
હોય ભલે કંટક હજાર તું દોડતો રહેજે...
ડુંગર હતાશાનો, ભેખડ એની સાંકડી
ખૂંદીને કષ્ટની ગિરિમાળ તું દોડતો રહેજે...
થાક્યો-ડગ્યો પણ મનથી ના હારીયો
ભરતો આશા કેરી ફાળ તું દોડતો રહેજે...
મઝધારે આવી તારી નાવડી ડૂબેને તોય
હૈયે કિનારનો વિચાર તું દોડતો રહેજે...
જીવન પંથકની આ કેડીઓ છે દોહ્યલી
ખંત છે 'અનંત'નો આધાર તું દોડતો રહેજે...
ચિરાગ (અનંત)
તા. ૨૧/૬/૨૦૧૯
સમય. સવારે ૧૦:૪૫ કલાકે
સ્થળ. કરમસદ, પુસ્તકાલયમાં...
Keep it up bhai...
જવાબ આપોકાઢી નાખોઆભાર
કાઢી નાખોSuperb yar truly inspirational. I m feeling inspire.
જવાબ આપોકાઢી નાખોઆભાર
કાઢી નાખોપરિસ્થિતિને અનુકુળ 👍👍👌
જવાબ આપોકાઢી નાખો😅😅😅
કાઢી નાખોવિચારનો ઉદ્ભવ જ પરિસ્થિતિમાંથી થાય છે...
Nicely written 👌👍
કાઢી નાખોધન્યવાદ
કાઢી નાખોવાસ્તવિકતા થી દુર ભાગવું એ રસ્તો નથી. મસ્ત😀😀
જવાબ આપોકાઢી નાખોઆભાર 😊😊
કાઢી નાખોથાક્યો-ડગ્યો પણ મનથી ના હારીયો...તેથી જ સફળ થવાય ,,,મન કે જીતે જીત,
જવાબ આપોકાઢી નાખોખૂબ જ સરસ, શબ્દો ની ગોઠવણ, અને વિચારો ની રજૂઆત.. હજુ ઘણુ લખવાનું છે.. અનંત.. સુધી.. આશિર્વાદ...
ખૂબ ખૂબ આભાર
કાઢી નાખોJordar
જવાબ આપોકાઢી નાખોઆભાર 😊
કાઢી નાખો