કરું છું એકરાર લઈને ગઝલનો સહારો
થઈ જા ને તું મારી, હું તો છું જ તારો !
જીવન કેરી ડગરમાં ઝંખું તારો સથવારો
થઈ જા ને તું મારી, હું તો છું જ તારો !
પ્રેમનગરમાં સાથ તારો લાગે મને ન્યારો
થઈ જા ને તું મારી, હું તો છું જ તારો !
સાથે મળી સિંચીશુ પ્રીતરૂપી આ ક્યારો
થઈ જા ને તું મારી, હું તો છું જ તારો !
નથી સહેવો 'અનંત' હવે એકલતાનો ભારો
થઈ જા ને તું મારી, હું તો છું જ તારો !
- ચિરાગ (અનંત)...
સિ.હો.અ. પુસ્તકાલય
૯/૩/૨૦૨૨ સાંજે ૫:૦૨ કલાકે..
Laaayaa Boss 🫡😍🫡
જવાબ આપોકાઢી નાખો🙏🙏
કાઢી નાખોBhai bhai 🔥
જવાબ આપોકાઢી નાખો👌👌👌
જવાબ આપોકાઢી નાખો👏👏
જવાબ આપોકાઢી નાખોJordar
જવાબ આપોકાઢી નાખોKhub j saras 👏
જવાબ આપોકાઢી નાખોZabardast
જવાબ આપોકાઢી નાખોખરેખરી તિલસ્મી રચના!!! અને અસર એ થઈ કે ઘડીભર ઇર્ષ્યા થઇ આવી જેના ભી માટે લખાય હશે.
જવાબ આપોકાઢી નાખો😅😅. આભાર
કાઢી નાખો